Friday, March 25, 2011

જગત જ્યારે જ્યારે

જગત જ્યારે જ્યારે મને નડતુ રહે છે,
ત્યારે ત્યારે મને મારા મા કૈક જડતુ રહે છે

(Whenever the world seems an obstacle to me,
I always find something within me)

- transcreated by Max, original poet not known

No comments:

Post a Comment