Tuesday, November 22, 2011

જીવન ની હકીકત

જીવન ની હકીકત પૂછો છો તો મોત સુધી ની રાહ જુવો...
જીવન તો અધૂરૂ પુસ્તક છે, એનુ વિવેચન કોણ કરે

- અજ્ઞાત

No comments:

Post a Comment