Monday, February 14, 2011

જીવનના નવરંગી સ્વરૂપ

થોડોક ઉચાટ,
સહેજ શાન્તિ,
છન્ટો રંજ,
ઉતાવળના વવઝોદા,
પશ્ચાતાપ્ના નિરવ રણ,
ત્રુતક ઊંઘ,
વળી ઉમલકના ઉછળા,
બેમુદ્દત ઇન્તેજારના વગડને
ક્યારેક પ્રેમના ટહુકો:
જીવનના નવરંગી સ્વરૂપ

- મુશ્તાક

No comments:

Post a Comment