Wednesday, January 12, 2011

ઉગ્યો હોત સિધો

ઉગ્યો હોત સિધો સટ્ટાક તાડના ઝાડ જેવો,
ક્યારનોય કપાઈ છુન્દાઈ ચુસાઈ ગયો હૉત|
ફૅલાયો છૂં અળવિત્રા ફુવદ વડ જેવો,
પાણીદાર કરવતો ભૉંઠી પડી, સરકી જાએ છે||

- મુશ્તાક

No comments:

Post a Comment