Wednesday, December 22, 2010

શરાબ

તને પિતા નથી આવડતુ મૂર્ખ મન મારા,
પદાર્થ એવો ક્યો છે કે જે શરાબ નથી?

અમૃત 'ઘાયલ'

(O stupid heart of mine, you don't know the art of imbibing,
show me a substance that is devoid of intoxication.

- Amrut 'Ghayal' (transcreation by Max))

No comments:

Post a Comment