Sunday, December 19, 2010

વિચારોના વમલ માં

વિચારોના વમલ માં મન ચડે ચક્રાવૅ,
અન્ધારાઓઆં સતત તેજ ઓસરે મઝધારે,
ગાત્રો થાય શિથિલ ને હૃદય થાય સ્થિર ત્યારે,
વાદળૉ માં તારો ચેહરો નજર આવે

- મુશ્તાક

No comments:

Post a Comment