Monday, April 5, 2010

રડ્યો હશે...

દરિયો અથાગ રડ્યો હશે...
એટલે જ અટલો ખારો હશે

અકાશ અથાગ વરસ્યૂ હશે...
એટલે જ અટલૂ ખાલી હશે

- શિલ્પા દેસાઇ

No comments:

Post a Comment