ક્યાંક ધોધમાર વરસદ વરસી જાય છે...
તૉ ક્યાંક એક બૂન્દની તરસ રહી જાય છે!
કોઇક ને મલે છે હજાર ચેહરા...
તો કૉઇક એક ચેહરા માટે તરસી જાય છે!
- મુશ્તાક
(Somewhere it rain torrentially...
and somewhere thirst lingers on for even a drop!
Someone gets a thousand faces...
Someone thirsts for just one face!
- Max)
Wednesday, September 8, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment