થારો મારો સમ્બન્ધ, જને અવવ્રુ હવૅલી, કે બોડી બામણીનુ ખેતર
કદી ના ઠુકે મોરલો, ના ચરકે ચકલી ને ના ફરકે તેતર,
ના પડે પગદન્ડી, ના થાય સંવનન, ને ના થાય વવેતર
- મુશ્તાક
(Our relationship is like a haunted mansion or a widow's farm,
Never a peacock's call nor a sparrow's shit-drop, nor a partridge's bustle,
nor a walking trail, nor cootchie-cooing, nor seeding!
- Max Babi)
Tuesday, August 17, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment