Sunday, July 18, 2010

ભટકતો બાળક

સમુદ્ર તટ પર ભટકતો બાળક છૂં,
સ્મૃતિ પટ પર અફળાતો તારક છૂં,
છૂં પછો મૃદુ સહિષ્ણુ 'ને સાળસ પણ,
જીવન તટને ધમધમાવતો ત્રાતક છૂં

- મુશ્તાક

(Am a child wandering on the seashore,
Am a star head-banging on memory-plains,
In addition, am soft, tolerant and likeable,
Am a wizard's spell causing quakes in life-plains

- Max)

No comments:

Post a Comment