Sunday, July 18, 2010

લહરાતી ડાળો

લહરાતી ડાળો
નાચે બિન્ધાસ્ત, તાક્યા કરૂં,
હૂં મુક-બધિર

મુશ્તાક

(Swaying branches keep
dancing without a care,
I stare, deaf-and-dumb.

- Max)

1 comment: