Thursday, March 11, 2010

કવિતા

જિન્દગીના કચવાટની
શીલા ભેદીને અનાયાસે
ઝરતા મોતીબિન્દૂની
માળા -‍ એજ કવિતા

- મુશ્તાક બાબી

No comments:

Post a Comment