તારી સૂરત જોવાને તરસૂ છૂ,
તારો સ્વર સમ્ભલવાને તરસૂ છૂ,
ખોટી માન્યતા છૅ આ તારી,
હૂ તને પમવા ને નહી...
તને ચાહવા ને તરસૂ છૂ
હર્ષલ પંડ્યા
(To see your face I yearn,
to hear your voice I yearn,
You hold a wrong conviction,
It is not to possess you
but to love you I yearn.)
Sunday, January 24, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment